વ્યાયામ શિક્ષકોના પ્રશ્નો જેવાકે 6 થી 8 માં વિકલ્પ એચ.ટાટની પરીક્ષા આપવા દેવી અને નવા વ્યાયામ શિક્ષકોની ભરતી કરવી એ માટે શૈક્ષિક મહાસંઘે સજજડ રજુઆતો કરી છે જેના લીધે નવી શિક્ષણનિતિમાં વ્યાયામ વિષયની માંગ ગુજરાત સરકારે કરી છે અને આવનાર ભવિષ્યમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આ પ્રશ્નોના ઉકેલ માટે દીલ્લી સુધી રજુઆતો કરશે જેનીએ વીડીયો સાથે તમામ માહીતી http://www.shixan.in/cped.html પર મુકેલ છે
No comments:
Post a Comment